અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x-3}+\frac{x-3}{x+1}=\frac{5}{2}$

  • A
    $\{-5, 7\}$
  • B
    $\{-5, 4\}$
  • C
    $\{2, -4\}$
  • D
    $\{2, -7\}$

Explore More

Similar Questions

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $(k+1) x^{2}-2(k+3) x+(2 k+3)=0$

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x^{2} + (x + 5)^{2} = 625$

દ્વિઘાત સમીકરણ $6 x^{2}-13 x+6=0$ ના બીજ .... છે.

અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$21 x^{2}-2 x+\frac{1}{21}=0$

$x = \dots$ એ દ્વિઘાત સમીકરણ $x^{2} + 7x + 12 = 0$ નો ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo